Open in app

મૂન્ગ મેથી પકોડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Hetal Sevalia2nd Aug 2018

Mung methi pakoda ના વિશે

Ingredients to make Mung methi pakoda in gujarati

  • 1 કપ મગ / ફોતરાં વાળી મગની દાળ
  • 1/2 કપ મેથી ઝીણી સમારેલી
  • 3 ચમચી લીલી ડુંગળી ઝીણી સમારેલી
  • 3 ચમચી ઝીણી સમારેલી કોથમીર
  • 1/4 ચમચી હીગ
  • 1/2 ચમચી આદું ની પેસ્ટ
  • 1 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  • 1/4 ચમચી હળદર
  • 1/2 ચમચી ધાણા અધકચરા વાટેલા
  • 1 ચમચી તેલ
  • 1 ચમચી લીંબુનો રસ
  • ચપટી સોડા

How to make Mung methi pakoda in gujarati

  1. સૌપ્રથમ મગ ને પલાળી દો.તેને નિતારી પાણી વગર કોરા જ વાટી લો. થોડું જાડું પીસવુ.
  2. હવે તેમાં બધી સામગ્રી ઉમેરી ઢાંકી ને 10 મિનીટ રાખો. હવે બનાવવા ના સમયે સોડા અને તેના પર લીબુનો રસ ઉમેરી બરાબર મિક્ષ કરી લો.
  3. હવે તેમાં થી વડા ઉતારી લો. તેને તળેલા મરચાં, ડુંગળી ,કઢી,ચટણી, કેચઅપ જે પસંદ હોય તે ની સાથે સવૅ કરો.

Reviews for Mung methi pakoda in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mung methi pakoda in gujarati

  • પકોડા

    1 likes
  • મેથી પાક

    5 likes
  • કઢી પકોડા

    2 likes
  • પનીર પકોડા

    2 likes
  • મેથી પુલાવ

    0 likes
  • મેથી મઠરી.

    0 likes