ચોખા ની ચકરી | Chokhani chakari Recipe in Gujarati

ના દ્વારા jigna jivani manek  |  2nd Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Chokhani chakari recipe in Gujarati, ચોખા ની ચકરી, jigna jivani manek
ચોખા ની ચકરીby jigna jivani manek
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  2

  લોકો

0

0

ચોખા ની ચકરી વાનગીઓ

ચોખા ની ચકરી Ingredients to make ( Ingredients to make Chokhani chakari Recipe in Gujarati )

 • ૨૫૦ ગ્રામ ચોખા નો લોટ
 • ૧ મોટી ચમચી તલ
 • ૧ મોટી ચમચી આદુ મરચાની પેસ્ટ
 • ૧ મોટી ચમચી તેલ
 • ૧ મોટી ચમચી મલાઈ
 • ૧/૨ નાની ચમચી હળદર
 • જરૂર પ્રમાણે મીઠું
 • તલને કે તેલ જરૂર મુજબ

How to make ચોખા ની ચકરી

 1. ચોખા નો લોટ લો અને તેમાં તેલ મલાઈ અને
 2. મીઠું આદુ મરચાની પેસ્ટ અને હળદર નાખીને
 3. હલાવી લો પછી જરૂર પ્રમાણે પાણી નાખી
 4. લોટ બાંધી લો અને પછી એક કાગળ પર
 5. ચકરી બનાવી તલી લો તૈયાર છે સ્વાદિષ્ટ
 6. ચકરી

My Tip:

આ ચકરી ગમે ત્યારે અને ઝડપ થી બનાવી શકાય છે.

Reviews for Chokhani chakari Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો