હોમ પેજ / રેસિપી / ચોખા ની ચકરી

Photo of Chokhani chakari by jigna jivani manek at BetterButter
1148
0
0.0(0)
0

ચોખા ની ચકરી

Aug-02-2018
jigna jivani manek
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચોખા ની ચકરી રેસીપી વિશે

ચોખા ની ચકરી ખુબ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • ગુજરાત
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૨૫૦ ગ્રામ ચોખા નો લોટ
  2. ૧ મોટી ચમચી તલ
  3. ૧ મોટી ચમચી આદુ મરચાની પેસ્ટ
  4. ૧ મોટી ચમચી તેલ
  5. ૧ મોટી ચમચી મલાઈ
  6. ૧/૨ નાની ચમચી હળદર
  7. જરૂર પ્રમાણે મીઠું
  8. તલને કે તેલ જરૂર મુજબ

સૂચનાઓ

  1. ચોખા નો લોટ લો અને તેમાં તેલ મલાઈ અને
  2. મીઠું આદુ મરચાની પેસ્ટ અને હળદર નાખીને
  3. હલાવી લો પછી જરૂર પ્રમાણે પાણી નાખી
  4. લોટ બાંધી લો અને પછી એક કાગળ પર
  5. ચકરી બનાવી તલી લો તૈયાર છે સ્વાદિષ્ટ
  6. ચકરી

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર