હોમ પેજ / રેસિપી / ખાટ્ટા ઢોકળા

Photo of khatta dhokla by Yashi Bhumi Kariya at BetterButter
487
3
0.0(0)
0

ખાટ્ટા ઢોકળા

Aug-02-2018
Yashi Bhumi Kariya
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખાટ્ટા ઢોકળા રેસીપી વિશે

ખાટ્ટા ઢોકળા ગુજરાતી ની ફેવરિટ ડીશ છે લગભગ ગુજરાતી ના ઘરે બનતા હોય છે.

રેસીપી ટૈગ

  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ચોખા ચાર વાટકા
  2. એક વાટકો ચણાની દાળ
  3. સાજી ના ફૂલ એક થાળી મા અડધી ચમચી
  4. મીઠું સ્વાદ મુજબ
  5. છાશ એક વાટકો
  6. તેલ એક નાનો કપ
  7. મરચા બેનંગ
  8. આદું ટેસ્ટ મુજબ
  9. ધાણા ભાજી
  10. લસણ પાંચ કળી

સૂચનાઓ

  1. ચોખા દાળ ને રાત્રે પલાળી દેવા સવારે તેને મિક્સર માં પીસી લેવા તેમાં છાસ ,થોડું ગરમ પાણી નાખી પછી ટીન ના ડબામાં રાત સુધી રાખવા રાત્રે આથો આવી ગયા પછી તેમાં વાટેલા આદુ ,મરચા ,હળદર ,મીઠું નાખી તેમાં એક ચમચી ગરમ તેલ નાખી ગેસ પર ઢોકળીયા માં પાણી ગરમ મૂકવું પછી ખીરામાં સાજી (મીઠા સોડા ) નાખી તેના પર પ્રમાણ સર ગરમ પાણી નાખી ખીરું ઢીલું કરવુ યાદ રાખવું કે એક ડીશ માં જ સાજી ના ફુલ નાખવા બધા માં એક સાથે ના નાખવા નહીંતર ઢોકળા કડક ને લાલ થશે પછી ઢોકળીયા ની ડીશ માં તેલ લગાવી ડીશ માં ખીરું પાથળવું પછી તેમાં લાલ ચટણી , ધાણા ભાજી નાખવા .તેલ સાથે અથવા લસણ ની ચટણી સાથે સરસ લાગે.......

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર