Open in app

ખાટ્ટા ઢોકળા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  4 people
Yashi Bhumi Kariya2nd Aug 2018

khatta dhokla ના વિશે

Ingredients to make khatta dhokla in gujarati

  • ચોખા ચાર વાટકા
  • એક વાટકો ચણાની દાળ
  • સાજી ના ફૂલ એક થાળી મા અડધી ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • છાશ એક વાટકો
  • તેલ એક નાનો કપ
  • મરચા બેનંગ
  • આદું ટેસ્ટ મુજબ
  • ધાણા ભાજી
  • લસણ પાંચ કળી

How to make khatta dhokla in gujarati

  1. ચોખા દાળ ને રાત્રે પલાળી દેવા સવારે તેને મિક્સર માં પીસી લેવા તેમાં છાસ ,થોડું ગરમ પાણી નાખી પછી ટીન ના ડબામાં રાત સુધી રાખવા રાત્રે આથો આવી ગયા પછી તેમાં વાટેલા આદુ ,મરચા ,હળદર ,મીઠું નાખી તેમાં એક ચમચી ગરમ તેલ નાખી ગેસ પર ઢોકળીયા માં પાણી ગરમ મૂકવું પછી ખીરામાં સાજી (મીઠા સોડા ) નાખી તેના પર પ્રમાણ સર ગરમ પાણી નાખી ખીરું ઢીલું કરવુ યાદ રાખવું કે એક ડીશ માં જ સાજી ના ફુલ નાખવા બધા માં એક સાથે ના નાખવા નહીંતર ઢોકળા કડક ને લાલ થશે પછી ઢોકળીયા ની ડીશ માં તેલ લગાવી ડીશ માં ખીરું પાથળવું પછી તેમાં લાલ ચટણી , ધાણા ભાજી નાખવા .તેલ સાથે અથવા લસણ ની ચટણી સાથે સરસ લાગે.......

Reviews for khatta dhokla in gujarati (0)

No reviews yet.

Recipes similar to khatta dhokla in gujarati

  • ઢોકળા

    44 likes
  • ઢોકળા

    9 likes
  • ઢોકળા

    2 likes
  • ઢોકળા...

    0 likes
  • તવા ઢોકળા

    4 likes
  • ખમણ ઢોકળા

    2 likes