Open in app

ગ્રીન પાઉં ભાજી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Hetal Sevalia2nd Aug 2018

Green Pavbhaji ના વિશે

Ingredients to make Green Pavbhaji in gujarati

  • 1/2 ઝૂડી બ્લાનચ કરેલી પાલકની પેસ્ટ
  • 1/4 કપ બાફેલા વટાણા
  • 1/4 કપ ઝીણા સમારેલા કેપ્સિકમ
  • 1/4 કપ ઝીણી સમારેલી કોથમીર
  • 1/4 કપ લીલી ડુંગળી ઝીણી સમારેલી
  • 1 ડુંગળી ઝીણી સમારેલી
  • 3 લીલાં ટામેટાં ઝીણા સમારેલા
  • 1 ચમચી લસણની પેસ્ટ
  • 1.5 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  • 1 ચમચી પાઉં ભાજીનો મસાલો
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/4 ચમચી હળદર
  • 1/4 કપ બટાકા
  • 1/4 કપ ફલાવર
  • 1/4 કપ કોબીજ
  • 1/4 કપ લીલાં રીગણ
  • બટર જરૂર મુજબ
  • પાઉં જરૂર મુજબ
  • સલાડ જરૂર મુજબ

How to make Green Pavbhaji in gujarati

  1. સૌપ્રથમ ફલાવર, રીગણ, કોબીજ, બટાકા મીઠું અને હળદર ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી બાફી લો અને પછી ક્રશ કરી લો.
  2. હવે એક કઢાઈમાં બટર લઈ તેમાં ડુંગળી સાતળી લો પછી તે માં ટામેટાં ઉમેરી સાતળી લો હવે તેમાં કોથમીર, લીલી ડુંગળી, કેપ્સિકમ, વટાણા ઉમેરી સાતળી લો.
  3. હવે તેમાં લસણ, મરચાં, પાઉં ભાજીનો મસાલો સાતળો. હવે ક્રશ કરેલા શાક ઉમેરો. ત્યારબાદ પાલકની પ્યુરી ઉમેરી સારી રીતે મિક્સ કરો. 5 મિનિટ સુધી થવા દો.
  4. હવે એક તવી પર બટર મૂકી લસણની ચટણી સાતળી પાઉં રગદોળી શેકી લો.
  5. હવે ગરમાગરમ પાઉં ભાજી,બટર નાખી પાઉં, લીબુ, અને ડુંગળી-ટામેટાં ની સલાડ સાથે સવૅ કરો.

Reviews for Green Pavbhaji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Green Pavbhaji in gujarati

  • પાવ ભાજી

    692 likes
  • સાય ભાજી

    1 likes
  • ગ્રીન ભાત

    4 likes
  • ગ્રીન શાક

    3 likes
  • ગ્રીન ફિશ

    1 likes
  • ગ્રીન ઓરો

    2 likes