Open in app

પાલક પનીર પકોડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Hetal Sevalia2nd Aug 2018

Palak paneer pakoda ના વિશે

Ingredients to make Palak paneer pakoda in gujarati

  • 200 ગ્રામ પનીર
  • પાલક ના પાન જરૂર મુજબ
  • લસણની ચટણી જરૂર મુજબ
  • કોથમીર- ફૂદીના ની તીખી ચટણી
  • **** ખીરા માટે:
  • 1 કપ બેસન
  • 2 ચમચી ચોખા નો લોટ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/4 ચમચી હળદર
  • 1/4 ચમચી હીગ
  • 1/4 ચમચી ધાણાજીરું
  • ચપટી સોડા

How to make Palak paneer pakoda in gujarati

  1. પનીરના લાબા પીસ કરી લસણની ચટણી ઉમેરી મેરીનેટ કરો.અડધો કલાક ફ્રીજમાં રાખો.ચટણી ઢીલી રાખવી.
  2. બેસન,ચોખા નો લોટ, મીઠું, હળદર, હીગ, ધાણાજીરું અને પાણી ઉમેરી જાડું ખીરું બનાવો.કૂમળા પાલક ના પાન ધોઈ ડંડી તોડી લો.હવે પાન પર થોડું ખીરું લગાવી પનીર નો પીસ મૂકી પાત્રા ની જેમ વાળી લો.
  3. બધા વાળી લીધા બાદ વધેલા ખીરામાં ગ્રીન ચટણી ,સોડા ઉમેરી દો.
  4. હવે તે ખીરામા પાત્રા નો રોલ બોળી તળી લો.કેચઅપ સાથે સવૅ કરો.

Reviews for Palak paneer pakoda in gujarati (0)

No reviews yet.

Recipes similar to Palak paneer pakoda in gujarati

  • પકોડા

    1 likes
  • પાલક કઢી

    6 likes
  • મટર પનીર

    4 likes
  • પાલક ચાટ

    4 likes
  • મટર પનીર

    2 likes
  • પાલક પનીર

    914 likes