હોમ પેજ / રેસિપી / પાલક પનીર પકોડા

Photo of Palak paneer pakoda by Hetal Sevalia at BetterButter
0
1
0(0)
0

પાલક પનીર પકોડા

Aug-02-2018
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક પનીર પકોડા રેસીપી વિશે

પનીર પકોડા ના પાત્રા પણ કહી શકાય.

રેસીપી ટૈગ

  • વેજ
  • કિટ્ટીપાર્ટી
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. 200 ગ્રામ પનીર
  2. પાલક ના પાન જરૂર મુજબ
  3. લસણની ચટણી જરૂર મુજબ
  4. કોથમીર- ફૂદીના ની તીખી ચટણી
  5. **** ખીરા માટે:
  6. 1 કપ બેસન
  7. 2 ચમચી ચોખા નો લોટ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. 1/4 ચમચી હળદર
  10. 1/4 ચમચી હીગ
  11. 1/4 ચમચી ધાણાજીરું
  12. ચપટી સોડા

સૂચનાઓ

  1. પનીરના લાબા પીસ કરી લસણની ચટણી ઉમેરી મેરીનેટ કરો.અડધો કલાક ફ્રીજમાં રાખો.ચટણી ઢીલી રાખવી.
  2. બેસન,ચોખા નો લોટ, મીઠું, હળદર, હીગ, ધાણાજીરું અને પાણી ઉમેરી જાડું ખીરું બનાવો.કૂમળા પાલક ના પાન ધોઈ ડંડી તોડી લો.હવે પાન પર થોડું ખીરું લગાવી પનીર નો પીસ મૂકી પાત્રા ની જેમ વાળી લો.
  3. બધા વાળી લીધા બાદ વધેલા ખીરામાં ગ્રીન ચટણી ,સોડા ઉમેરી દો.
  4. હવે તે ખીરામા પાત્રા નો રોલ બોળી તળી લો.કેચઅપ સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર