Open in app

પાલક પકોડા વીથ પાલક છોલે બોલ્સ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  25 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Rani Soni2nd Aug 2018

Palak Pakoda with palak chole balls ના વિશે

Ingredients to make Palak Pakoda with palak chole balls in gujarati

  • પાલક સમારેલ અને ઉકાળેલ 1 કપ
  • કાબૂલી ચણા બાફેલા 1 કપ
  • લીલા મરચું 2
  • આદુ 1 નાની ચમચી
  • સ્વાદમુજબ મીઠું
  • તેલ તળવા
  • ગરમ મસાલા પાવડર 1 ચમચી
  • ચાટ મસાલા 1 1/2 ચમચી
  • કોર્નફ્લોર 1 ચમચી
  • ચીઝ 1 ક્યુબ
  • તલ 1 ચમચી
  • પાલક પકોડા બનાવવા માટે:
  • પાલક પાન 2-3
  • 1/2 કપ ચણા નો લોટ
  • 1/2 ચમચી મરચા પાવડર
  • સ્વાદમુજબ મીઠું
  • હળદર પાવડર એક ચપટી
  • તેલ તળવા
  • 1 ટીસ્પૂન ચાટ મસાલા
  • દહીં 2 ચમચી
  • લીલા ચટણી 2 ચમચી
  • ખજૂર આંબલી ચટણી 2 ચમચી
  • ટામેટા રિંગ્સ 3-4
  • ચીઝ 1 ક્યુબ
  • 1 ચમચી કોથમિર

How to make Palak Pakoda with palak chole balls in gujarati

  1. બોલ બનાવવા: મિકસર માં લીલી મરચાં, આદુ, બાફેલ ચણા, પાલક, મીઠું, ગરમ મસાલા પાવડર, ચાટ મસાલા અને 1 ચમચી પાણી નાંખી પે્સ્ટ બનાવો
  2. 15 મિનિટ સુધી રેફ્રિજરેટ કરો
  3. તેલ ને ગરમ કરો
  4. મિશ્રણ માંથી બોલ બનાવો અંદર ચીઝ ક્યુબ મૂકી ગોળો વાળી લો.
  5. દરેક બોલ ને આ રીતે બનાવો
  6. હવે કોર્નફ્લોર માં રગદોળો
  7. તેલમાં તળી લો
  8. ઉપર તલ નાંખી સાઈડ પર મૂકો
  9. બોલ્સ તૈયાર છે
  10. પકોડા બનાવવા: ચણા નો લોટ, મરચાં પાવડર, મીઠું, હળદર પાવડર અને જરુર મુજબ પાણી લઈ ખીરુ બનાવો
  11. તેલ ને કઢાઈ માં ગરમ કરો
  12. પાલક ના પાન ને ખીરા માં ડૂબોડી
  13. તેલ માં તળો
  14. ઉપર ચાટ મસાલા પાવડર નો છંટકાવ કરો
  15. પ્લેટિંગ માટે: પ્લેટ માં પાલક ના પકોડા મૂકો ઉપર ચણા પાલક ના બોલ્સ મૂકો
  16. તેના ઉપર લીલી ચટણી, દહીં, ખજુર આંબલી ચટણી, ટમેટા રિંગ્સ થી સજાઈ
  17. ચીઝ છીણી કોથમીર મૂકી
  18. પાલક પકોડા વીથ પાલક છોલે બોલ્સ ગરમા ગરમ પિરસો

Reviews for Palak Pakoda with palak chole balls in gujarati (0)

No reviews yet.

Recipes similar to Palak Pakoda with palak chole balls in gujarati

  • પાલક પનીર પકોડા

    1 likes
  • પાલક પુલાવ વીથ ગે્વી

    7 likes
  • સ્વીટ પટેટો વીથ પાલક

    2 likes
  • પાલક ચીઝ સરપ્રાઇઝ બોલ્સ

    6 likes
  • મીક્સ દાણા વીથ પાલક ગ્રેવી

    3 likes