હોમ પેજ / રેસિપી / ફણગાવેલા મગ ની ભેળ

Photo of fangavela mg ni bhed by Yashi Bhumi Kariya at BetterButter
1099
4
0.0(0)
0

ફણગાવેલા મગ ની ભેળ

Aug-02-2018
Yashi Bhumi Kariya
5 મિનિટ
તૈયારી નો સમય
2 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફણગાવેલા મગ ની ભેળ રેસીપી વિશે

ફણગાવેલા મગ ની ભેળ બાળકો ને ખુબ ભાવશે બાળકો ને પોર્ટિન પણ મળી રહેશે લંચ બોક્સ માં દય શકીયે.

રેસીપી ટૈગ

  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. મગ એક વાટકી
  2. પાણી પલાળવા માટે જરુર મુજબ
  3. ટામેટા બે નંગ
  4. ડુંગળી એક નંગ
  5. ધાણા ભાજી અડધી પણી
  6. લીંબુ એક નંગ
  7. ખાંડ સ્વાદ પ્રમાણે
  8. ગરમ મસાલો સ્વાદ પ્રમાણે
  9. મરચું એક નંગ
  10. સેવ નાનો કપ

સૂચનાઓ

  1. મગ ને પલાળવા
  2. આઠ કલાક પછી આછા કાપડ માં બાંધવા પાણી કાઢી ને .
  3. મગ ના કોટા ફૂટી જશે
  4. મગ ને વધારી ને પણ ભેળ બનાવી શકીયે વધારવી હોય તો થોડુ તેલ મૂકી આરીતે મસાલો કરી શકો .કાચી ભેળ પણ બની શકે
  5. તેલ ગરમ થાય પછી હિંગ મૂકી લીમડો મૂકી ને ટામેટું સુધારી ને નાખીયુ પાંચ મિનિટ પછી મગ નાખી મીઠું નાખીયુ પછી લીંબુ ખાંડ નાખી ને છેલ્લે સેવ નાખી ધાણા ભાજી નાખી છે..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર