હોમ પેજ / રેસિપી / ટીન્ડોરા નો સંભારો

Photo of Tindora salad by Aachal Jadeja at BetterButter
1215
1
0.0(0)
0

ટીન્ડોરા નો સંભારો

Aug-02-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ટીન્ડોરા નો સંભારો રેસીપી વિશે

અનોખી વાનગી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ટીન્ડોરા ૨૫૦ગ્રામ
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. હળદર ૧/૪ ચમચી
  4. ધાણા જીરુ ૧/૪ ચમચી
  5. તેલ ૨ ચમચી

સૂચનાઓ

  1. સૌથી પહેલાં ટીન્ડોરા ને ધોઈ ને સાફ કરી કટકા કરવા
  2. કડાઈમાં તેલ મૂકી જીરું અને હિગં નાખો
  3. હળદર નાખી ટીન્ડોરા વધારો
  4. ઘીમાં ગેસ પર ચઢવા. દો
  5. હવે મીઠું અને ધાણા જીરુ નાખી મિક્સ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર