Open in app

ટીન્ડોરા નો સંભારો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Aachal Jadeja2nd Aug 2018

Tindora salad ના વિશે

Ingredients to make Tindora salad in gujarati

  • ટીન્ડોરા ૨૫૦ગ્રામ
  • મીઠું સ્વાદ અનુસાર
  • હળદર ૧/૪ ચમચી
  • ધાણા જીરુ ૧/૪ ચમચી
  • તેલ ૨ ચમચી

How to make Tindora salad in gujarati

  1. સૌથી પહેલાં ટીન્ડોરા ને ધોઈ ને સાફ કરી કટકા કરવા
  2. કડાઈમાં તેલ મૂકી જીરું અને હિગં નાખો
  3. હળદર નાખી ટીન્ડોરા વધારો
  4. ઘીમાં ગેસ પર ચઢવા. દો
  5. હવે મીઠું અને ધાણા જીરુ નાખી મિક્સ કરો

Reviews for Tindora salad in gujarati (0)

No reviews yet.

Recipes similar to Tindora salad in gujarati

  • ચણા નો લોટ

    1 likes
  • ફણસ નો શાક

    1 likes
  • દૂધી નો ઓળો

    2 likes
  • રવા નો શીરો

    4 likes
  • બીટ નો હલવો

    0 likes
  • બીટ નો હલવો

    1 likes