Open in app

પાલખ ચક્રી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  6 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  3 people
Kavi Nidhida2nd Aug 2018

Palak chakri ના વિશે

Ingredients to make Palak chakri in gujarati

  • એક ઝૂડી પાલખ,
  • 6 પૂરી ભરેલી ટેબલ સ્પૂન ચોખા નો લોટ,
  • 2 પૂરી ભરેલી ટેબલ સ્પૂન મેંદો
  • 2 ટેબલ સ્પૂન ઘી. મોણ માટે
  • સંચળ સ્વાદ મુજબ
  • 1 ટેબલ સ્પૂન આદુ મરચા પેસ્ટ
  • 1 ટી સ્પૂન તલ,
  • 1 ટેબલ સ્પૂન શેકીને વાટેલુ જીરૂ

How to make Palak chakri in gujarati

  1. એક બાઉલ મા મેંદો અને ચોખા નો લોટ, સંચળ, ઘી, જીરુ, તલ, આદુ મરચા, મિક્સ કરો
  2. પાલખ ને ધોઇને મિક્સર માં ક્રશ કરી લો,
  3. પાલખ ના રસ થી લોટ બાંધી લો, મધ્યમ કઠણ રાખવો.
  4. સંચા માં ભરી છાપા પર ચક્રી પાડી ગરમ તેલમાં તળી લો.

Reviews for Palak chakri in gujarati (0)

No reviews yet.

Recipes similar to Palak chakri in gujarati

  • ચક્રી

    6 likes
  • પાલખ પનીર

    2 likes
  • પાલખ સમોસા

    1 likes
  • પાલખ ટીક્કી

    0 likes
  • પાલખ રવા અપમ

    1 likes
  • પાલખ મસાલા ભાત

    0 likes