હોમ પેજ / રેસિપી / પાલખ ચક્રી

Photo of Palak chakri by Kavi Nidhida at BetterButter
1061
0
0.0(0)
0

પાલખ ચક્રી

Aug-02-2018
Kavi Nidhida
6 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલખ ચક્રી રેસીપી વિશે

પાલખ ચક્રી

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. એક ઝૂડી પાલખ,
  2. 6 પૂરી ભરેલી ટેબલ સ્પૂન ચોખા નો લોટ,
  3. 2 પૂરી ભરેલી ટેબલ સ્પૂન મેંદો
  4. 2 ટેબલ સ્પૂન ઘી. મોણ માટે
  5. સંચળ સ્વાદ મુજબ
  6. 1 ટેબલ સ્પૂન આદુ મરચા પેસ્ટ
  7. 1 ટી સ્પૂન તલ,
  8. 1 ટેબલ સ્પૂન શેકીને વાટેલુ જીરૂ

સૂચનાઓ

  1. એક બાઉલ મા મેંદો અને ચોખા નો લોટ, સંચળ, ઘી, જીરુ, તલ, આદુ મરચા, મિક્સ કરો
  2. પાલખ ને ધોઇને મિક્સર માં ક્રશ કરી લો,
  3. પાલખ ના રસ થી લોટ બાંધી લો, મધ્યમ કઠણ રાખવો.
  4. સંચા માં ભરી છાપા પર ચક્રી પાડી ગરમ તેલમાં તળી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર