Open in app

કેરી ની બરફી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Rani Soni2nd Aug 2018

Mango burfi ના વિશે

Ingredients to make Mango burfi in gujarati

  • 1/2 કપ કેસર કેરી પલ્પ
  • 2 કપ માવો
  • 1/4 કપ દળેલી ખાંડ
  • 1 ચપટી અેલચી પાવડર
  • 2 ચમચી બદામ કાજુ ટુકડા
  • 1 ચાંદી વરખ
  • 1 ચપટી કેસર
  • 3-4 ગુલાબ ની પાંખડી
  • 1 કેસર કેરી નો ટુકડો

How to make Mango burfi in gujarati

  1. માવો અને ખાંડને નોનસ્ટીકમાં પેન માં લઈ ગરમ કરો
  2. હવે કેરી નો પલ્પ ઉમેરો
  3. સારી રીતે મિકસ કરો
  4. મધ્યમ તાપ પર મિશ્રણ સાંતળો
  5. જ્યાં સુધી મિશ્રણ ઘટ્ટ બને અને પેન ની આજુબાજુ અે થી મિશ્રણ છોડી દે અેટલે ગેસ બંધ કરો
  6. અેલચી પાવડર ઉમેરો મિકસ કરો
  7. મિશ્રણને ગ્રીસ કરેલ પ્લેટ માં પાથરી લો તેને 4-5 કલાક માટે સેટ થવા દો
  8. ચોરસ આકાર માં કાપો
  9. પિરસતી વખતે કેરી ની બરફી નો ટુકડો તોડી કેસર કેરી ના ટુકડા ઉપર મૂકી
  10. બદામ કાજુ ,કેસર, ચાંદી વરખ, ગુલાબ ની પાંખડી થી સુશોભન કરો
  11. તૈયાર છે કેરી ની બરફી

Reviews for Mango burfi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mango burfi in gujarati

  • બરફી

    7 likes
  • બરફી

    1 likes
  • ઍપલ બરફી

    4 likes
  • સેવ બરફી

    3 likes
  • સેવ બરફી

    2 likes
  • કેરી શોટસ

    4 likes