હોમ પેજ / રેસિપી / કેસર સૂજી હલવા

Photo of Kesar sooji halwa by Rani Soni at BetterButter
525
0
0.0(0)
0

કેસર સૂજી હલવા

Aug-02-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેસર સૂજી હલવા રેસીપી વિશે

કેસર સૂજી હલવા તહેવાર અે બનાવો ઘર માં જરુર બધા ને પસંદ આવશે. સ્વાદના મામલે તેનો કોઈ જવાબ નથી. આ સહેલાઈ મિનિટોમાં તૈયાર થઈ જાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ઉત્તર ભારતીય
  • સાંતળવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ રવો
  2. 1/2 કપ ખાંડ
  3. 2 કપ પાણી
  4. 1/4 નાની ચમચી એલચી પાવડર
  5. 2 ચમચી કાજુ,બદામ,કિસમિસ,પિસ્તા
  6. 4 ચમચી ઘી
  7. 1/4 ચમચી સાંતળેલ ખસખસ
  8. ચપટી કેસરી
  9. ચપટી કેસર ફૂડ કલર

સૂચનાઓ

  1. ઍક પેન માં ઘી ગરમ કરવું
  2. તેમાં રવો ઉમેરવો
  3. આછા ગુલાબી રંગ નો શેકવો
  4. ઍક પેન માં પાણી ગરમ મૂકો તેમાં કેસર નાંખો
  5. તેમાં ખાંડ અને એલચી પાવડર નાખી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરવું
  6. રવો શેકાઈ જાય એટલે તેમાં ખાંડ માં ઓગળેલું ગરમ પાણી ઉમેરી
  7. ચપટી ઓરેન્જ ફૂડ કલર ઉમેરી બધું સરખી રીતે મિક્સ કરી
  8. પાણી શોશાઈ જાય અેટલે ગેસ બંધ કરી
  9. કાજુ,બદામ,કિસમિસ,પિસ્તા,ખસખસ મૂકી સજાવવું
  10. તેયાર છે કેસર સુજી હલવા

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર