Open in app

કેસર સૂજી હલવા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Rani Soni2nd Aug 2018

Kesar sooji halwa ના વિશે

Ingredients to make Kesar sooji halwa in gujarati

  • 1 કપ રવો
  • 1/2 કપ ખાંડ
  • 2 કપ પાણી
  • 1/4 નાની ચમચી એલચી પાવડર
  • 2 ચમચી કાજુ,બદામ,કિસમિસ,પિસ્તા
  • 4 ચમચી ઘી
  • 1/4 ચમચી સાંતળેલ ખસખસ
  • ચપટી કેસરી
  • ચપટી કેસર ફૂડ કલર

How to make Kesar sooji halwa in gujarati

  1. ઍક પેન માં ઘી ગરમ કરવું
  2. તેમાં રવો ઉમેરવો
  3. આછા ગુલાબી રંગ નો શેકવો
  4. ઍક પેન માં પાણી ગરમ મૂકો તેમાં કેસર નાંખો
  5. તેમાં ખાંડ અને એલચી પાવડર નાખી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરવું
  6. રવો શેકાઈ જાય એટલે તેમાં ખાંડ માં ઓગળેલું ગરમ પાણી ઉમેરી
  7. ચપટી ઓરેન્જ ફૂડ કલર ઉમેરી બધું સરખી રીતે મિક્સ કરી
  8. પાણી શોશાઈ જાય અેટલે ગેસ બંધ કરી
  9. કાજુ,બદામ,કિસમિસ,પિસ્તા,ખસખસ મૂકી સજાવવું
  10. તેયાર છે કેસર સુજી હલવા

Reviews for Kesar sooji halwa in gujarati (0)

No reviews yet.

Recipes similar to Kesar sooji halwa in gujarati

  • વેજ સૂજી અપમ

    2 likes
  • કેસર રબડી ખીર

    3 likes
  • કાજુ કેસર બૉલ

    1 likes
  • કેસર રસગુલ્લાં

    2 likes
  • મેંગો ચના હલવા

    0 likes
  • કેસર કાજુ કતરી

    0 likes