Open in app

બટેટા કેપ્સિકમ શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Aachal Jadeja2nd Aug 2018

Potato capsicum sabji ના વિશે

Ingredients to make Potato capsicum sabji in gujarati

  • બટેટા ૩
  • કેપ્સીકમ ૧
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • હળદર ૧/૨ ચમચી
  • રાઇ ૧/૪ ચમચી
  • જીરુ ૧/૨ ચમચી
  • તેલ ૩ ચમચી

How to make Potato capsicum sabji in gujarati

  1. બટેટા ને બાફી લો
  2. બફાઈ ગયા બાદ છાલ ઉતારી કટકા કરી લો.
  3. કેપ્સિકમ કટકા કરી લો
  4. કડાઈમાં તેલ લો
  5. તેમાં રાઈ, જીરુ નાખી કેપ્સિકમ નાખી ચઢવા દો
  6. ચઢી ગયા બાદ તેમાં બટેટા નાખી
  7. હળદર અને મીઠું નાંખી મીકસ કરો

Reviews for Potato capsicum sabji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Potato capsicum sabji in gujarati

  • બટેટા વડા

    4 likes
  • ગ્રીન શાક

    3 likes
  • બટેટા વડા

    0 likes
  • પૌવા બટેટા

    3 likes
  • બટેટા વડાં

    6 likes
  • મગ નું શાક

    3 likes