BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / બટેટા કેપ્સિકમ શાક

Photo of Potato capsicum sabji by Aachal Jadeja at BetterButter
189
1
0(0)
0

બટેટા કેપ્સિકમ શાક

Aug-02-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બટેટા કેપ્સિકમ શાક રેસીપી વિશે

અનોખી રીત થી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 2

  1. બટેટા ૩
  2. કેપ્સીકમ ૧
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. હળદર ૧/૨ ચમચી
  5. રાઇ ૧/૪ ચમચી
  6. જીરુ ૧/૨ ચમચી
  7. તેલ ૩ ચમચી

સૂચનાઓ

  1. બટેટા ને બાફી લો
  2. બફાઈ ગયા બાદ છાલ ઉતારી કટકા કરી લો.
  3. કેપ્સિકમ કટકા કરી લો
  4. કડાઈમાં તેલ લો
  5. તેમાં રાઈ, જીરુ નાખી કેપ્સિકમ નાખી ચઢવા દો
  6. ચઢી ગયા બાદ તેમાં બટેટા નાખી
  7. હળદર અને મીઠું નાંખી મીકસ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર