હોમ પેજ / રેસિપી / મસાલા ટીન્ડોરા

Photo of Masala tindora by Aachal Jadeja at BetterButter
528
1
0.0(0)
0

મસાલા ટીન્ડોરા

Aug-02-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મસાલા ટીન્ડોરા રેસીપી વિશે

ગુજરાતી વાનગી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 2

  1. ટીન્ડોરા ૨૫૦ ગ્રામ
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. મરચું ૧ ચમચી
  4. ધાણા જીરુ ૧/૨ ચમચી
  5. તેલ ૪ ચમચી
  6. જીરુ ૧/૨ ચમચી
  7. હિગં ચપટી
  8. ૧ ટમેટુ

સૂચનાઓ

  1. સૌથી પહેલા ટીન્ડોરા ને ધોઈ ને સાફ કરી કટકા કરો
  2. કડાઈમાં તેલ મૂકી જીરુ અને હિગં ના ખી હળદર અને ટીન્ડોરા નાખો અને ટમેટા નાખો
  3. ઢાકણ ઢાંકી ધીમે ગેસ પર ચઢવા દો.
  4. શાક ચઢી ગયા બાદ તેમાં મરચું અને ધાણાજીરું નાખો
  5. મિકસ કરી હલાવી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર