હોમ પેજ / રેસિપી / મેથી ના ખાખરા

Photo of methi na khakhra by Yashi Bhumi Kariya at BetterButter
553
2
0.0(0)
0

મેથી ના ખાખરા

Aug-02-2018
Yashi Bhumi Kariya
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી ના ખાખરા રેસીપી વિશે

સવારે ખાખરા નો હળવો નાસ્તો કરવાથી વજન ઓછું થાય છે મેથી ના ખાખરા ખુબ ટેસ્ટી લાગે છે .

રેસીપી ટૈગ

  • ભારતીય
  • શેકેલું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • ડાયાબીટીસ

સામગ્રી સર્વિંગ: 2

  1. ઘઊં નો લોટ એક વાટકો
  2. મેથી ની ભાજી
  3. મીઠું સ્વાદ મુજબ
  4. થોડું તેલ
  5. હળદર એક નાની ચમચી
  6. લાલ મરચા પાવડર નાની ચમચી

સૂચનાઓ

  1. એક વાટકી ઘઊ નો લોટ મા ઝીણી સુધારેલી મેથી ની ભાજી ,મીઠું,હળદર,લાલ મરચા પાવડર નાખી જરૂરી પાણી ઉમેરી લોટ બાંધવો પાંચ મિનિટ પછી આછા ખાખરા વણવા ધીમા ધીમા ગેસ પર ખાખરા ને કપડાં થી દબાવી ને પકવવા.ચા સાથે ખાવાની મજા આવશે...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર