Open in app

બરફી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Aachal Jadeja3rd Aug 2018

Barfi ના વિશે

Ingredients to make Barfi in gujarati

  • ચણાનો લોટ ૨ કપ
  • દળેલી ખાડં ૧ કપ
  • ઘી ૧ કપ

How to make Barfi in gujarati

  1. કડાઈમાં ઘી ગરમ મૂકો
  2. ચણા નો લોટ નાખી ધીમા ગેસે શેકો
  3. ૧૦ મિનીટ શેકો
  4. દળેલી ખાડ નાખી બરાબર ભેળવી નાખો
  5. થાળીમાં ધી લગાવી રાખો
  6. ચણા ના લોટ વાળુ મિકસર તે મા પાથરો
  7. બટકા પાડી લેવા

Reviews for Barfi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Barfi in gujarati

  • બરફી

    7 likes
  • ઍપલ બરફી

    4 likes
  • સેવ બરફી

    3 likes
  • સેવ બરફી

    2 likes
  • શાહી બરફી

    4 likes
  • ગાજર બરફી

    3 likes