Photo of Barfi by Aachal Jadeja at BetterButter
711
1
0.0(0)
0

બરફી

Aug-03-2018
Aachal Jadeja
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બરફી રેસીપી વિશે

ચણાના લોટ માં થી બનાવેલી બરફી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. ચણાનો લોટ ૨ કપ
  2. દળેલી ખાડં ૧ કપ
  3. ઘી ૧ કપ

સૂચનાઓ

  1. કડાઈમાં ઘી ગરમ મૂકો
  2. ચણા નો લોટ નાખી ધીમા ગેસે શેકો
  3. ૧૦ મિનીટ શેકો
  4. દળેલી ખાડ નાખી બરાબર ભેળવી નાખો
  5. થાળીમાં ધી લગાવી રાખો
  6. ચણા ના લોટ વાળુ મિકસર તે મા પાથરો
  7. બટકા પાડી લેવા

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર