Open in app

પીળી ઇડલી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja3rd Aug 2018

Yellow idli ના વિશે

Ingredients to make Yellow idli in gujarati

  • ઈડલી ૭-૮
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • હળદર ૧/૨ ચમચી
  • લીબુ રસ ૨ ચમચી
  • ખાડં ૧ ચમચી
  • રાઇ ૧/૨ ચમચી
  • જીરુ ૧ ચમચી
  • લીમડાના પાન ૫-૬

How to make Yellow idli in gujarati

  1. સૌથી પહેલા ઈડલી ના કટકા કરી લો.
  2. કડાઈમાં તેલ મૂકી રાઇ,જીરું, હિગં ,લીમડાના પાન નાખી હળદર નાખી
  3. ઈડલી નો વઘાર કરી લો
  4. ખાડં અને મીઠું નાંખી મિક્સ કરી લો

Reviews for Yellow idli in gujarati (0)

No reviews yet.

Recipes similar to Yellow idli in gujarati

  • ઇડલી સાંબર

    6 likes
  • કોબી ની ઇડલી :

    2 likes
  • બે્ડ બટાકા ઇડલી

    4 likes
  • સ્ટફ્ડ મસાલા ઇડલી

    3 likes
  • ઘારવડા ને પીળી ચટણી

    5 likes