ઢોકળાં | Traditional Gujarati Dhokla Recipe in Gujarati

ના દ્વારા Leena Mehta  |  3rd Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Traditional Gujarati Dhokla by Leena Mehta at BetterButter
ઢોકળાંby Leena Mehta
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  4

  લોકો

5

0

ઢોકળાં વાનગીઓ

ઢોકળાં Ingredients to make ( Ingredients to make Traditional Gujarati Dhokla Recipe in Gujarati )

 • ચોખા 1 વાડકી
 • ચણાં દાળ 4 ચમચી
 • અડદ દાળ 1 ચમચી
 • ખાટૂ દહી 4 ચમચી
 • આદુ લસણ મરચાંની પેસ્ટ 2 ચમચી
 • મીઠું હળદર સ્વાદ અનુસાર
 • ફ્રૂટ સોલ્ટ 1/2 ચમચી
 • તેલ 2 ચમચી

How to make ઢોકળાં

 1. દાળ ચોખા ધોઈને સૂકવી પીસી જાડો લોટ તૈયાર કરો. તેમાં દહી, મેથી અને જરુર મુજબ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી 7-8 કલાક પલાળી રાખો.
 2. આથો આવેલા લોટમાં મીઠું હળદર અને આદુ લસણની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરો.
 3. ફ્રૂટ સોલ્ટ અને 2 ચમચી પાણી ઉમેરી એક જ દિશામાં ફીણો.
 4. તેલ લગાવેલી થાળીમાં ખીરું પાથરી મરચાંની ભૂકી ભભરાવી 15-20 મિનિટ માટે બાફી લો.
 5. ગરમા ગરમ ઢોકળા ચટની અથવા તેલ સાથે માણો. વધારીને પણ સરસ લાગે છે.

Reviews for Traditional Gujarati Dhokla Recipe in Gujarati (0)