Photo of Traditional Gujarati Dhokla by Leena Mehta at BetterButter
954
3
0.0(0)
0

ઢોકળાં

Aug-03-2018
Leena Mehta
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઢોકળાં રેસીપી વિશે

ગુજરાતીઓની પ્રિય વાનગી ઢોકળા પૂરી દુનિયામાં ખૂબ જ વખણાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બાફવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ચોખા 1 વાડકી
  2. ચણાં દાળ 4 ચમચી
  3. અડદ દાળ 1 ચમચી
  4. ખાટૂ દહી 4 ચમચી
  5. આદુ લસણ મરચાંની પેસ્ટ 2 ચમચી
  6. મીઠું હળદર સ્વાદ અનુસાર
  7. ફ્રૂટ સોલ્ટ 1/2 ચમચી
  8. તેલ 2 ચમચી

સૂચનાઓ

  1. દાળ ચોખા ધોઈને સૂકવી પીસી જાડો લોટ તૈયાર કરો. તેમાં દહી, મેથી અને જરુર મુજબ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી 7-8 કલાક પલાળી રાખો.
  2. આથો આવેલા લોટમાં મીઠું હળદર અને આદુ લસણની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરો.
  3. ફ્રૂટ સોલ્ટ અને 2 ચમચી પાણી ઉમેરી એક જ દિશામાં ફીણો.
  4. તેલ લગાવેલી થાળીમાં ખીરું પાથરી મરચાંની ભૂકી ભભરાવી 15-20 મિનિટ માટે બાફી લો.
  5. ગરમા ગરમ ઢોકળા ચટની અથવા તેલ સાથે માણો. વધારીને પણ સરસ લાગે છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર