Open in app

ઇન્સ્ટન્ટ એગ કસ્ટર્ડ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Ankita Tahilramani3rd Aug 2018

Instant Nutritious Egg Custard ના વિશે

Ingredients to make Instant Nutritious Egg Custard in gujarati

  • અંડા (એગ) 2
  • દૂધ 1 કપ
  • વેનીલા એસસેંસ 3 ટીપા
  • 2 ટેબલ સ્પૂન હની

How to make Instant Nutritious Egg Custard in gujarati

  1. દૂધ,અંડા,એસસેંસ, અને હની ને મિક્સ કરી ખૂબ ફેટૉ.
  2. હવે તેને ડબલ બોઈલર મા નાખો.
  3. સતત મિક્સ કરતું રેહવું જયાં સુધી એ ચમચા ને કોટ નાં થાય.
  4. હવે તેને તરત એક વાટકા મા કાઢી લો નઈ તો વધારે ચડવા માંડશે.
  5. હવે તેને રૂમ નાં તાપમાન પર ઠંડું થવા દો.
  6. ઠંડું થાય પછી તમારાં બાળક ને ખવડાવો.

Reviews for Instant Nutritious Egg Custard in gujarati (0)

No reviews yet.

Recipes similar to Instant Nutritious Egg Custard in gujarati

  • ઇન્સ્ટન્ટ ખમણ

    2 likes
  • ફ્રૂટ કસ્ટર્ડ

    0 likes
  • ઇન્સ્ટન્ટ ઢોકળા

    5 likes
  • સ્ક્રેમ્બલ્ડ એગ

    1 likes
  • ઇન્સ્ટન્ટ પુલાવ

    4 likes
  • ઇન્સ્ટન્ટ ઢોકળાં

    5 likes