હોમ પેજ / રેસિપી / ઇન્સ્ટન્ટ એગ કસ્ટર્ડ

Photo of Instant Nutritious Egg Custard by Ankita Tahilramani at BetterButter
351
0
0.0(0)
0

ઇન્સ્ટન્ટ એગ કસ્ટર્ડ

Aug-03-2018
Ankita Tahilramani
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઇન્સ્ટન્ટ એગ કસ્ટર્ડ રેસીપી વિશે

એગ એટલે કે ઈંડા મા પ્રોટીન, કોપર, આયર્ન, ઝીનક, વિટામિન ડી , વિટામિન બી 6 એન્ડ બી 12 હોય છે જે બાળક માટે અતિ ઉત્તમ છે. વેનીલા ફ્લેવર નાં લીધે આ ડીશ ખૂબ જ ટેસટી લાગે છે.

રેસીપી ટૈગ

  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • અમેરિકન
  • ફીણવું
  • બાફવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. અંડા (એગ) 2
  2. દૂધ 1 કપ
  3. વેનીલા એસસેંસ 3 ટીપા
  4. 2 ટેબલ સ્પૂન હની

સૂચનાઓ

  1. દૂધ,અંડા,એસસેંસ, અને હની ને મિક્સ કરી ખૂબ ફેટૉ.
  2. હવે તેને ડબલ બોઈલર મા નાખો.
  3. સતત મિક્સ કરતું રેહવું જયાં સુધી એ ચમચા ને કોટ નાં થાય.
  4. હવે તેને તરત એક વાટકા મા કાઢી લો નઈ તો વધારે ચડવા માંડશે.
  5. હવે તેને રૂમ નાં તાપમાન પર ઠંડું થવા દો.
  6. ઠંડું થાય પછી તમારાં બાળક ને ખવડાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર