હોમ પેજ / રેસિપી / લીન્બુ વાળા પુલાવ

Photo of Lemon flavour pulao by Aachal Jadeja at BetterButter
309
1
0.0(0)
0

લીન્બુ વાળા પુલાવ

Aug-03-2018
Aachal Jadeja
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લીન્બુ વાળા પુલાવ રેસીપી વિશે

ટીફીન રેસિપી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ટિફિન રેસીપિસ
  • ભારતીય
  • સાઈડ ડીશેસ

સામગ્રી સર્વિંગ: 2

  1. ચોખા ૧ કપ
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. હળદર ૧/૨ ચમચી
  4. ગરમ મસાલો ૧ ચમચી
  5. તે લ ૨ ચમચી
  6. ડુંગળી ૧
  7. રાઇ૧/૪ ચમચી
  8. જીરુ ૧/૪ ચમચી
  9. લવિંગ ૧
  10. લીન્બુ ૧

સૂચનાઓ

  1. ચોખા ને ૧૫ મિનિટ પાણી મા પલાળી દો
  2. હવે તેને કૂકર માં ૨ સીટી લઈ બાફી લ્યો
  3. કડાઈમાં તેલ મૂકી રાઇ, જીરુ અને લવિંગ , હીગં નાખી.
  4. ડુંગળી નાખો જીણી સુધારીને
  5. ત્યારબાદ બધો મસાલો નાખી મિક્સ કરો
  6. ભાત મિકસ કરી ,લીન્બુ નીચોવી
  7. ગરમાગરમ પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર