Open in app

લીન્બુ વાળા પુલાવ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja3rd Aug 2018

Lemon flavour pulao ના વિશે

Ingredients to make Lemon flavour pulao in gujarati

  • ચોખા ૧ કપ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • હળદર ૧/૨ ચમચી
  • ગરમ મસાલો ૧ ચમચી
  • તે લ ૨ ચમચી
  • ડુંગળી ૧
  • રાઇ૧/૪ ચમચી
  • જીરુ ૧/૪ ચમચી
  • લવિંગ ૧
  • લીન્બુ ૧

How to make Lemon flavour pulao in gujarati

  1. ચોખા ને ૧૫ મિનિટ પાણી મા પલાળી દો
  2. હવે તેને કૂકર માં ૨ સીટી લઈ બાફી લ્યો
  3. કડાઈમાં તેલ મૂકી રાઇ, જીરુ અને લવિંગ , હીગં નાખી.
  4. ડુંગળી નાખો જીણી સુધારીને
  5. ત્યારબાદ બધો મસાલો નાખી મિક્સ કરો
  6. ભાત મિકસ કરી ,લીન્બુ નીચોવી
  7. ગરમાગરમ પીરસો

Reviews for Lemon flavour pulao in gujarati (0)

No reviews yet.

Recipes similar to Lemon flavour pulao in gujarati

  • પુલાવ

    3 likes
  • પુલાવ

    21 likes
  • વેજ પુલાવ

    4 likes
  • વેજ પુલાવ

    2 likes
  • વેજ પુલાવ

    2 likes
  • મસૂર પુલાવ

    3 likes