Open in app

ભીન્ડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Aachal Jadeja3rd Aug 2018

Ladyfinger ના વિશે

Ingredients to make Ladyfinger in gujarati

  • ભીન્ડો ૨૫૦ ગ્રામ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • હળદર ૧/૨ ચમચી
  • ધાણા જીરું ૧/૨ ચમચી
  • લીન્બુ રસ ૨ ચમચી
  • તેલ ૩ ચમચી
  • જીરું ૧/૪ ચમચી

How to make Ladyfinger in gujarati

  1. ભીન્ડા ને સાફ કરી ને કટકા કરી લો
  2. કડાઈમાં તેલ મૂકી જીરું અને હિગં નાખી ને ભીન્ડો વઘારી લ્યો
  3. ધીમા ગેસ પર ચઢવા દયો
  4. ચઢી ગયા બાદ મીઠું, હળદર, ધાણાજીરું નાખી મિકસ કરો
  5. લીન્બુ રસ નીચોવી ને પીરસો

Reviews for Ladyfinger in gujarati (0)

No reviews yet.

Recipes similar to Ladyfinger in gujarati

  • ભીન્ડા નુ શાક

    1 likes
  • ભીન્ડા બટેટા નુ શાક

    1 likes
  • ભીન્ડા ડુંગળી નુ શાક

    1 likes
  • ભરેલા ક્રિસ્પી ભીન્ડા

    2 likes