હોમ પેજ / રેસિપી / કોળા નુ શાક

Photo of Pumpkin sabji by Aachal Jadeja at BetterButter
434
1
0.0(0)
0

કોળા નુ શાક

Aug-03-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
8 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોળા નુ શાક રેસીપી વિશે

ખાટું મીઠું શાક

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૨૫૦ ગ્રામ કોળુ
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. હળદર ૧/૨ ચમચી
  4. ધાણાજીરું ૧/૨ ચમચી
  5. મેથી દાણા ૧/૨ ચમચી
  6. તેલ ૩ ચમચી

સૂચનાઓ

  1. કોળા ને ધોઈ ને છાલ ઉતારી લો
  2. કટકા કરો
  3. કડાઈમાં તેલ મૂકી મેથીના દાણા નાખી
  4. કોળા ના કટકા વધારો
  5. હળદર ,મીઠું નાખી ધીમા ગેસ પર ચઢવા દો
  6. ચઢી ગયા બાદ ધાણાજીરું અને લીન્બુ નીચોવી પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર