Open in app

કોળા નુ શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  8 min
પીરસવું  2 people
Aachal Jadeja3rd Aug 2018

Pumpkin sabji ના વિશે

Ingredients to make Pumpkin sabji in gujarati

  • ૨૫૦ ગ્રામ કોળુ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • હળદર ૧/૨ ચમચી
  • ધાણાજીરું ૧/૨ ચમચી
  • મેથી દાણા ૧/૨ ચમચી
  • તેલ ૩ ચમચી

How to make Pumpkin sabji in gujarati

  1. કોળા ને ધોઈ ને છાલ ઉતારી લો
  2. કટકા કરો
  3. કડાઈમાં તેલ મૂકી મેથીના દાણા નાખી
  4. કોળા ના કટકા વધારો
  5. હળદર ,મીઠું નાખી ધીમા ગેસ પર ચઢવા દો
  6. ચઢી ગયા બાદ ધાણાજીરું અને લીન્બુ નીચોવી પીરસો

Reviews for Pumpkin sabji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pumpkin sabji in gujarati

  • ગ્રીન શાક

    3 likes
  • મગ નું શાક

    3 likes
  • ફણસ નો શાક

    1 likes
  • બટાકાનુ શાક

    5 likes
  • પાલક નુ શાક

    2 likes
  • સુરણ નુ શાક

    2 likes