Open in app

ચીઝી નાચોસ લઝાનીયા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  3 people

Cheesy nachos lasagna ના વિશે

Ingredients to make Cheesy nachos lasagna in gujarati

  • નાચોઝ ચીપ્સ 2 કપ
  • ચીકન 150 ગ્રામ ચોરસ ટુકડા
  • અાદૂ લસણ પેસ્ટ 1 નાની ચમચી
  • ગાજર ચોરસ કટકા 1/2 કપ
  • કાંદા સમારેલા 1
  • ચીઝ 200 ગ્રામ
  • ઓરેગાનો 1/2 નાની ચમચી
  • મીક્સ હર્બસ 1/2 નાની ચમચી
  • રેડ ચીલી ફલેક્સ 1/2 નાની ચમચી
  • મીઠૂ જરૂર મૂજબ
  • માખણ 2 મોટી ચમચી

How to make Cheesy nachos lasagna in gujarati

  1. પેન ગરમ કરી 2 મોટી ચમચી માખણ નાખો.
  2. તેમા આદુ લસણ પેસ્ટ નાખી સાંતળો.
  3. સમારેલા કાંદા નાખી સાંતળો.
  4. ચોરસ કાપેલા ચીકન નાંખો.
  5. 10 મિનિટ પછી ચોરસ કાપેલા ગાજર નાખી 5 મિનિટ પકવો.
  6. 2 મોટી ચમચી પાણી, ચીલી ફલેક્સ, ઓરેગાનો, મિક્સ હર્બ અને મીઠૂ નાખી ઢંાકણ ઢાંકી ચીકન રંધાય જાય ત્યાં સુધી પકવો.
  7. ગેસ બંદ કરી બાજુ પર રાખો.
  8. અેક કેક ટીન લઈ તેને માખણ થી ગ્રીસ કરો.
  9. તેના પર નાચોઝ ચીપ્સ ફેલાવો.
  10. તેના પર ગાજર મિકસ ચીકન ફેલાવો.
  11. ફરી નાચોઝ ચીપ્સ ફેલાવી ખમણેલૂ ચીઝ નાખો.
  12. પ્રિહિટ અવનમા 350 ફે. ડીગ્રી પર 10 મિનિટ બેક કરો.
  13. થઇ જાય તો ચીલી ફલેક્સ છાંટી સર્વ કરો.

Reviews for Cheesy nachos lasagna in gujarati (0)

No reviews yet.

Recipes similar to Cheesy nachos lasagna in gujarati

  • ચીઝી કલકલ

    5 likes
  • દેશી નાચોસ

    1 likes
  • ચીઝી મફીન્સ

    1 likes
  • ચીઝી ટ્વીસ્ટ

    2 likes
  • ચીઝી બુલેટ્સ

    4 likes
  • ચીઝી ખમણ કેક.

    1 likes