પપૈયા નો સંભારો | papaiya no sambharo Recipe in Gujarati

ના દ્વારા Yashi Bhumi Kariya  |  3rd Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of papaiya no sambharo by Yashi Bhumi Kariya at BetterButter
પપૈયા નો સંભારોby Yashi Bhumi Kariya
 • તૈયારીનો સમય

  2

  મીની
 • બનાવવાનો સમય

  2

  મીની
 • પીરસવું

  5

  લોકો

0

0

About papaiya no sambharo Recipe in Gujarati

પપૈયા નો સંભારો

પપૈયા નો સંભારો Ingredients to make ( Ingredients to make papaiya no sambharo Recipe in Gujarati )

 • એક નાનું કાચું પપૈયું
 • મીઠું સ્વાદ અનુસાર
 • હળદર અડધી ચમચી
 • રાય અડધી ચમચી
 • તેલ બે ચમચી

How to make પપૈયા નો સંભારો

 1. નાનું પપૈયું લીધું છે.
 2. તેને ખમણી લીધું તેમાં મીઠું નાખીને પાંચ મિનિટ રાખી ને તેમાંથી પાણી ને નીચોવી ને રાખીયું છે .
 3. પછી તેલ ગરમ થયા પછી રાય ,હળદર મૂકી ને સંભારો વઘારી દીધો છે મરચું પણ નાખી શકાય .

My Tip:

ગાંઠિયા સાથે ખાવાની મજા આવે છે .

Reviews for papaiya no sambharo Recipe in Gujarati (0)