હોમ પેજ / રેસિપી / પપૈયા નો સંભારો

Photo of papaiya no sambharo by Yashi Bhumi Kariya at BetterButter
0
2
0(0)
0

પપૈયા નો સંભારો

Aug-03-2018
Yashi Bhumi Kariya
2 મિનિટ
તૈયારી નો સમય
2 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પપૈયા નો સંભારો રેસીપી વિશે

પપૈયા નો સંભારો જમવામાં અને વણેલા ગાંઠિયા સાથે ખાય શકીયે છીએ ગાંઠિયા સાથે સરસ લાગે છે .

રેસીપી ટૈગ

  • સાંતળવું

સામગ્રી સર્વિંગ: 5

  1. એક નાનું કાચું પપૈયું
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. હળદર અડધી ચમચી
  4. રાય અડધી ચમચી
  5. તેલ બે ચમચી

સૂચનાઓ

  1. નાનું પપૈયું લીધું છે.
  2. તેને ખમણી લીધું તેમાં મીઠું નાખીને પાંચ મિનિટ રાખી ને તેમાંથી પાણી ને નીચોવી ને રાખીયું છે .
  3. પછી તેલ ગરમ થયા પછી રાય ,હળદર મૂકી ને સંભારો વઘારી દીધો છે મરચું પણ નાખી શકાય .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર