મસાલા પુરી | masala puri Recipe in Gujarati

ના દ્વારા Yashi Bhumi Kariya  |  3rd Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • masala puri recipe in Gujarati, મસાલા પુરી, Yashi Bhumi Kariya
મસાલા પુરીby Yashi Bhumi Kariya
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    5

    મીની
  • પીરસવું

    4

    લોકો

0

0

મસાલા પુરી વાનગીઓ

મસાલા પુરી Ingredients to make ( Ingredients to make masala puri Recipe in Gujarati )

  • ઘઉં નો લોટ બે વાટકા
  • હળદર એક ચમચી
  • લાલ મરચા પાવડર એક નાની ચમચી
  • ધનિયા પાવડર એક ચમચી
  • મીઠું સ્વાદ અનુસાર
  • ત્રણ ચમચી મોણ માટે (તળવા માટે પુરી ડૂબે તેટલું અલગ લેવું)

How to make મસાલા પુરી

  1. ઘઉં ના લોટ માં મીઠું,હળદર ,ધનિયા પાવડર(ધાણા જીરું ),લાલ મરચા પાવડર ,તેલ નાખી ને પાણી થી લોટ બાંધવો પછી નાની પુરી વણી ફુલ ગરમ તેલ માં તડવી..

Reviews for masala puri Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો