Open in app

મસાલા પુરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  4 people
Yashi Bhumi Kariya3rd Aug 2018

masala puri ના વિશે

Ingredients to make masala puri in gujarati

  • ઘઉં નો લોટ બે વાટકા
  • હળદર એક ચમચી
  • લાલ મરચા પાવડર એક નાની ચમચી
  • ધનિયા પાવડર એક ચમચી
  • મીઠું સ્વાદ અનુસાર
  • ત્રણ ચમચી મોણ માટે (તળવા માટે પુરી ડૂબે તેટલું અલગ લેવું)

How to make masala puri in gujarati

  1. ઘઉં ના લોટ માં મીઠું,હળદર ,ધનિયા પાવડર(ધાણા જીરું ),લાલ મરચા પાવડર ,તેલ નાખી ને પાણી થી લોટ બાંધવો પછી નાની પુરી વણી ફુલ ગરમ તેલ માં તડવી..

Reviews for masala puri in gujarati (0)

No reviews yet.

Recipes similar to masala puri in gujarati

  • પુરી

    1 likes
  • પુરી

    1 likes
  • પુરી

    1 likes
  • મસાલા મગ

    1 likes
  • ચાટ પુરી

    2 likes
  • મસાલા ચા

    1 likes