હોમ પેજ / રેસિપી / મસાલા પુરી

Photo of masala puri by Yashi Bhumi Kariya at BetterButter
669
2
0.0(0)
0

મસાલા પુરી

Aug-03-2018
Yashi Bhumi Kariya
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મસાલા પુરી રેસીપી વિશે

ગેસ્ટ આવે ત્યારે અથવા તહેવારો માં આપણે પુરી તો બનાવતા જ હોય તેમાં મસાલા પુરી પણ કરી શકીયે .બટેટા ના શાક સાથે પીરસવી ..

રેસીપી ટૈગ

  • તહેવાર
  • ભારતીય
  • તળવું
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 4

  1. ઘઉં નો લોટ બે વાટકા
  2. હળદર એક ચમચી
  3. લાલ મરચા પાવડર એક નાની ચમચી
  4. ધનિયા પાવડર એક ચમચી
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. ત્રણ ચમચી મોણ માટે (તળવા માટે પુરી ડૂબે તેટલું અલગ લેવું)

સૂચનાઓ

  1. ઘઉં ના લોટ માં મીઠું,હળદર ,ધનિયા પાવડર(ધાણા જીરું ),લાલ મરચા પાવડર ,તેલ નાખી ને પાણી થી લોટ બાંધવો પછી નાની પુરી વણી ફુલ ગરમ તેલ માં તડવી..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર