કેસર કાજુ કતરી | Saffron Kaju katari Recipe in Gujarati

ના દ્વારા Kavi Nidhida  |  3rd Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Saffron Kaju katari recipe in Gujarati, કેસર કાજુ કતરી, Kavi Nidhida
કેસર કાજુ કતરીby Kavi Nidhida
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    20

    મીની
  • પીરસવું

    2

    લોકો

0

0

કેસર કાજુ કતરી વાનગીઓ

કેસર કાજુ કતરી Ingredients to make ( Ingredients to make Saffron Kaju katari Recipe in Gujarati )

  • 10 પાંદડી કેસર
  • 1 કપ કાજુ
  • ½ કપ ખાંડ
  • ¼ કપ પાણી
  • 1 ચૂટકી એલચી પાવડર

How to make કેસર કાજુ કતરી

  1. કાજુ નો ફાઇન પાઉડર કરી લો
  2. એક પાન માં ખાંડ અને પાણી ઉકાળીને એક તાર ની ચાસણી બનાવો
  3. તેમાં એલચી અને કાજુ નો ભુકો નાખો
  4. એક ચમચી દૂધમાં કેસર ઓગાળીને તે પણ ઉમેરો
  5. એક્દમ મિક્સ કરી ઠંડુ પાડવા દો,
  6. એક પાટલા પર સ્હેજ ઘી લગાડી વણી લો
  7. ડાયમંડ શેપ ની કરી કાપી લો

Reviews for Saffron Kaju katari Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો