હોમ પેજ / રેસિપી / કેસર કાજુ કતરી

Photo of Saffron Kaju katari by Kavi Nidhida at BetterButter
868
0
0.0(0)
0

કેસર કાજુ કતરી

Aug-03-2018
Kavi Nidhida
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેસર કાજુ કતરી રેસીપી વિશે

કેસર અને કાજુની કતરી

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • ગુજરાત
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 10 પાંદડી કેસર
  2. 1 કપ કાજુ
  3. ½ કપ ખાંડ
  4. ¼ કપ પાણી
  5. 1 ચૂટકી એલચી પાવડર

સૂચનાઓ

  1. કાજુ નો ફાઇન પાઉડર કરી લો
  2. એક પાન માં ખાંડ અને પાણી ઉકાળીને એક તાર ની ચાસણી બનાવો
  3. તેમાં એલચી અને કાજુ નો ભુકો નાખો
  4. એક ચમચી દૂધમાં કેસર ઓગાળીને તે પણ ઉમેરો
  5. એક્દમ મિક્સ કરી ઠંડુ પાડવા દો,
  6. એક પાટલા પર સ્હેજ ઘી લગાડી વણી લો
  7. ડાયમંડ શેપ ની કરી કાપી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર