હોમ પેજ / રેસિપી / કલીની ભાજી

Photo of Kali ni bhaji by Devi Amlani at BetterButter
3092
0
0.0(0)
0

કલીની ભાજી

Aug-03-2018
Devi Amlani
0 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કલીની ભાજી રેસીપી વિશે

કલીની ભાજી સામાન્ય રીતે ચોમાસામાં વધારે મળછે અને આ ભાજી ભાખરી તથા રોટલા સાથે સારી લાગે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • ગુજરાત
  • સાંતળવું
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 4 પણી કલી ની ભાજી
  2. 1 નાની વાટકી લસણ
  3. 2 ચમચી તેલ
  4. 1 ચમચી લીંબુનો રસ
  5. 1 નાની ચમચી હળદર પાવડર
  6. 1 નાની ચમચી ધાણાજીરૂ
  7. 1 નાની ચમચી મરચું પાવડર
  8. ચપટી હિંગ
  9. સ્વાદ પ્રમાણે મીઠું

સૂચનાઓ

  1. સૌપ્રથમ કલીની ભાજી ને સમારીને ચારથી પાંચ વખત પાણી વડે ધોઈ લો
  2. હવે એક કડાઈમાં તેલ લો અને તેલ થાય એટલે તેમાં ચપટી હિંગ અને લસણ સમારીને નાખો
  3. ત્યારબાદ તેમાં કલીની ભાજી અને મીઠું હળદર ધાણાજીરું અને મરચું પાવડર નાખી હલાવો
  4. કલીની ભાજી ચડી જાય ત્યારબાદ સૌથી છેલ્લે લીંબુનો રસ નાખવો અને ગેસ બંધ કરી દો
  5. હવે કલીની ભાજી સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર