Open in app

કોથમીર ફુદીના અને મરચાની ચટણી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Devi Amlani3rd Aug 2018

Cureinder,phudina and green chilly chuteny ના વિશે

Ingredients to make Cureinder,phudina and green chilly chuteny in gujarati

  • 1 કપ સમારેલી ધાણા ભાજી
  • 1 કપ સમારેલ ફુદીનો
  • 4થી 5 નંગ મરચા
  • 1 ટુકડો આદું
  • 2 ચમચી લીંબુનો રસ
  • સ્વાદ પ્રમાણે મીઠું

How to make Cureinder,phudina and green chilly chuteny in gujarati

  1. સૌપ્રથમ બધી વસ્તુ સમારીને બેથી ત્રણ વખત પાણી વડે ધોઈ લો
  2. આવે બધુ મિક્સર જારમાં નાખીને મિક્સ કરો
  3. થોડી ચટણી કર કરી રાખવી અને સર્વ કરો

Reviews for Cureinder,phudina and green chilly chuteny in gujarati (0)

No reviews yet.

Recipes similar to Cureinder,phudina and green chilly chuteny in gujarati