હોમ પેજ / રેસિપી / મીઠી બુંદી

Photo of Sweet Bundi by Shital Satapara at BetterButter
560
0
0.0(0)
0

મીઠી બુંદી

Aug-03-2018
Shital Satapara
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મીઠી બુંદી રેસીપી વિશે

મારી ફેમિલી ની એવરગ્રીન મીઠાઈ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • નવરાત્રી
  • ગુજરાત
  • તળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. 1વાટકી ચણા નો લોટ
  2. 1 વાટકી ખાંડ
  3. તળવા માટે તેલ
  4. સજાવટ માટે સૂકો મેવો

સૂચનાઓ

  1. 1વાટકી ચણા ના લોટ નુ અડવાળું કરો
  2. હવે ગરમ તેલ મા ઝારા થી બુંદી પાડી મધ્યમ તાપે તળી લો
  3. પછી એક વાટકી ખાંડ ની ચાસણી બનાવી તેમાં ડુબાડી દો
  4. દસેક મિનિટ રેવા દો પછી સૂકો મેવા થી સજાવી ગરમાગરમ પીરસો....... તો તૈયાર છે મીઠી મજાની બુંદી

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર