Open in app

મીઠી બુંદી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  1 people
Shital Satapara3rd Aug 2018

Sweet Bundi ના વિશે

Ingredients to make Sweet Bundi in gujarati

  • 1વાટકી ચણા નો લોટ
  • 1 વાટકી ખાંડ
  • તળવા માટે તેલ
  • સજાવટ માટે સૂકો મેવો

How to make Sweet Bundi in gujarati

  1. 1વાટકી ચણા ના લોટ નુ અડવાળું કરો
  2. હવે ગરમ તેલ મા ઝારા થી બુંદી પાડી મધ્યમ તાપે તળી લો
  3. પછી એક વાટકી ખાંડ ની ચાસણી બનાવી તેમાં ડુબાડી દો
  4. દસેક મિનિટ રેવા દો પછી સૂકો મેવા થી સજાવી ગરમાગરમ પીરસો....... તો તૈયાર છે મીઠી મજાની બુંદી

Reviews for Sweet Bundi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Sweet Bundi in gujarati

  • બુંદી

    7 likes
  • બુંદી

    0 likes
  • મીઠી મઠરી

    7 likes
  • ગળી બુંદી

    0 likes
  • મીઠી ખાજલી

    2 likes
  • બુંદી ડેઝર્ટ

    2 likes