Photo of Thepla frenky by Devi Amlani at BetterButter
623
1
0.0(0)
0

Thepla frenky

Aug-03-2018
Devi Amlani
0 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 કપ ઘઉંનો લોટ
  2. 1ચમચી કસુરી મેથી
  3. 1 ચમચી હળદર પાઉડર
  4. 1 ચમચી મીઠું
  5. 1 ચમચી મરચુ પાઉડર
  6. 1 નાની ચમચી હિંગ
  7. 2 ચમચી તેલ
  8. ફ્રેન્કી ના સ્ટફિંગ માટે
  9. 1 નાની વાટકી કોબીજ ખમણેલું
  10. 1 નાની વાટકી ગાજર ખમણેલુ
  11. 1 નાની વાટકી બીટ ખમણેલુ
  12. 1 નાની વાટકી પનીર ખમણેલું
  13. 1 ચમચી મરી પાઉડર
  14. 1 ચમચી ચાટ મસાલો
  15. 1 ચમચી ચીઝ ખમણેલું
  16. 1 ચમચી બટર
  17. 2 ચમચી ટોમેટો સોસ
  18. 2 ચમચી લીલી ચટણી

સૂચનાઓ

  1. સૌપ્રથમ થેપલા બનાવવા માટે લોટ અને બધા મસાલા મિક્સ કરી તેલનું મોણ નાખી લોટ બાંધો
  2. હવે થેપલાને વણીને આછા પાક્કા શેકવા
  3. હવે ફ્રેંકીના સ્ટફિંગ માટે બધુ સમારેલુ શાકભાજી અને ચાટ મસાલો મીઠું મિક્સ કરો અને અને સૌથી છેલ્લે પનીર અને ચીઝ મિક્સ કરો
  4. હવે થેપલા ઉપર સોસ લગાડો અને પછી લીલી ચટણી લગાડો
  5. હવે નોનસ્ટિક પેન લઈને થેપલાને બટર વડે શેકો
  6. હવે તેમાં ફ્રેન્કી નું મિશ્રણ નાખી રોલ વાળો અને ફરીથી બટર લગાવીને સેકો
  7. આ રીતે થેપલા ફ્રેન્કી તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર