Open in app

થેપલા ફ્રેન્કી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Devi Amlani3rd Aug 2018

Thepla frenky ના વિશે

Ingredients to make Thepla frenky in gujarati

  • 2 કપ ઘઉંનો લોટ
  • 1ચમચી કસુરી મેથી
  • 1 ચમચી હળદર પાઉડર
  • 1 ચમચી મીઠું
  • 1 ચમચી મરચુ પાઉડર
  • 1 નાની ચમચી હિંગ
  • 2 ચમચી તેલ
  • ફ્રેન્કી ના સ્ટફિંગ માટે
  • 1 નાની વાટકી કોબીજ ખમણેલું
  • 1 નાની વાટકી ગાજર ખમણેલુ
  • 1 નાની વાટકી બીટ ખમણેલુ
  • 1 નાની વાટકી પનીર ખમણેલું
  • 1 ચમચી મરી પાઉડર
  • 1 ચમચી ચાટ મસાલો
  • 1 ચમચી ચીઝ ખમણેલું
  • 1 ચમચી બટર
  • 2 ચમચી ટોમેટો સોસ
  • 2 ચમચી લીલી ચટણી

How to make Thepla frenky in gujarati

  1. સૌપ્રથમ થેપલા બનાવવા માટે લોટ અને બધા મસાલા મિક્સ કરી તેલનું મોણ નાખી લોટ બાંધો
  2. હવે થેપલાને વણીને આછા પાક્કા શેકવા
  3. હવે ફ્રેંકીના સ્ટફિંગ માટે બધુ સમારેલુ શાકભાજી અને ચાટ મસાલો મીઠું મિક્સ કરો અને અને સૌથી છેલ્લે પનીર અને ચીઝ મિક્સ કરો
  4. હવે થેપલા ઉપર સોસ લગાડો અને પછી લીલી ચટણી લગાડો
  5. હવે નોનસ્ટિક પેન લઈને થેપલાને બટર વડે શેકો
  6. હવે તેમાં ફ્રેન્કી નું મિશ્રણ નાખી રોલ વાળો અને ફરીથી બટર લગાવીને સેકો
  7. આ રીતે થેપલા ફ્રેન્કી તૈયાર છે

Reviews for Thepla frenky in gujarati (0)

No reviews yet.

Recipes similar to Thepla frenky in gujarati

  • થેપલા

    2 likes
  • થેપલા

    1 likes
  • ફ્રેન્કી

    5 likes
  • ફ્રેન્કી

    2 likes
  • ફ્રેન્કી

    4 likes
  • ફ્રેન્કી

    1 likes