હોમ પેજ / રેસિપી / મકાઈ ની ખીચડી

Photo of Makai ni khichdi by Kalpana Parmar at BetterButter
938
0
0.0(0)
0

મકાઈ ની ખીચડી

Aug-03-2018
Kalpana Parmar
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મકાઈ ની ખીચડી રેસીપી વિશે

મકાઈની સીઝન માં આપણે મકાઈ બે ઘણી રેસિપી બનાવીયે છે જેમાં આ એક આ રેસિપી પણ હેલ્થી અને જલ્દી બની જાય છે ખાવામાં પણ હલકી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બાફવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 3 મકાઈ ના દાણા મિક્સર માં અધકચરા વાટેલા
  2. 2 લાલ મરચા વઘાર માટે
  3. 1 નાની ચમચી રાઈ
  4. 4 મીઠા લીમડા ના પાન
  5. 1/4 ચમચી હરદર
  6. 1 મોટી ચમચી આદુ મરચાની પેસ્ટ
  7. 1 કપ દૂધ
  8. 2 ચમચી લીલા ધાણા સમારેલાં
  9. 1 ચમચી લીલું લસણ
  10. 1 ચમચી ઘી
  11. સ્વાદપ્રમાણે મીઠું

સૂચનાઓ

  1. 1 સૌ પ્રથમ કડાઈ લો ગેસ ચાલુ કરો ઘી નાખો ઘી ગરમ થાય એટલે રાઈ નાખો રાઈ તતડે એટલે લાલ મરચા અને કરી પત્તાં નાખો હિંગ નાખો
  2. 2 હવે મકાઈ નાખો  આદુ મરચા ની પેસ્ટ મીઠું હરદર નાખીને ને 1 મિનિટ સાતળો દૂધ ઉમેરી ને ઢાંકીને ધીમા તાપે ચડવા દો ઘટ્ટ થાય ત્યાં સુધી ચડવા દેવું જરૂર લાગે તો થોડું પાણી ઉમેરવું
  3. 3 ખીચડી જેવું થાય એટલે ગેસ ઑફ કરીને લીલા ધાણા અને લીલું લસણ નાખીને સર્વ કરવું ... 

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર