Open in app

મકાઈ ની ખીચડી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  3 people
Kalpana Parmar3rd Aug 2018

Makai ni khichdi ના વિશે

Ingredients to make Makai ni khichdi in gujarati

  • 3 મકાઈ ના દાણા મિક્સર માં અધકચરા વાટેલા
  • 2 લાલ મરચા વઘાર માટે
  • 1 નાની ચમચી રાઈ
  • 4 મીઠા લીમડા ના પાન
  • 1/4 ચમચી હરદર
  • 1 મોટી ચમચી આદુ મરચાની પેસ્ટ
  • 1 કપ દૂધ
  • 2 ચમચી લીલા ધાણા સમારેલાં
  • 1 ચમચી લીલું લસણ
  • 1 ચમચી ઘી
  • સ્વાદપ્રમાણે મીઠું

How to make Makai ni khichdi in gujarati

  1. 1 સૌ પ્રથમ કડાઈ લો ગેસ ચાલુ કરો ઘી નાખો ઘી ગરમ થાય એટલે રાઈ નાખો રાઈ તતડે એટલે લાલ મરચા અને કરી પત્તાં નાખો હિંગ નાખો
  2. 2 હવે મકાઈ નાખો  આદુ મરચા ની પેસ્ટ મીઠું હરદર નાખીને ને 1 મિનિટ સાતળો દૂધ ઉમેરી ને ઢાંકીને ધીમા તાપે ચડવા દો ઘટ્ટ થાય ત્યાં સુધી ચડવા દેવું જરૂર લાગે તો થોડું પાણી ઉમેરવું
  3. 3 ખીચડી જેવું થાય એટલે ગેસ ઑફ કરીને લીલા ધાણા અને લીલું લસણ નાખીને સર્વ કરવું ... 

Reviews for Makai ni khichdi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Makai ni khichdi in gujarati

  • ખીચડી

    1 likes
  • મકાઈ વડા

    3 likes
  • કઢી ખીચડી

    3 likes
  • ખીચડી કઢી

    5 likes
  • મગ ની દાળ

    4 likes
  • મકાઈ પેડા

    1 likes