10 મિનિટ પછી દૂધને ગેસ પર ગરમ કરવું ત્યાં સુધી ઉકાળવું જ્યાં સુધી અગર અગર ઓગળી ના જાય.પછી 2 ચમચી ખાંડ નાખી ને ખાંડ ઓગળી જાય પછી ગેસ બંધ કરી ચારણી થી ગાળી લેવું તેમાં એવાકાડો પ્યુરી નાખીને મિક્સ કરી જે મોલ્ડ માં સેટ કરવું હોય તેમાં રેડી દેવું. મોલ્ડ માં અર્ધું જ ભરવું 1 કલાક માટે સેટ કરવા ફ્રિજ માં મૂકવું.
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો